જામનગર શહેર: જામનગર શહેરમાં બેડેશ્વરમાં પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન પર હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર રમઝાન અબ્દુલભાઈ ઘુમરા (ઉ.વ.૨૭) નામના યુવાને સીટી-બી ડીવીઝનમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતા હુશેન વલીમામદ જેડા, અબ્બાસ વલીમામદ જેડા, મોઇન હુશેન જેડા અને રમઝાન ભુરા ચૌહાણ નામના ચાર ઇસમ વિરુધ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે.