નાંદોદ: કુંવરપરા ગામ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના વાસ્તુપૂજનમાં ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા
Nandod, Narmada | Nov 18, 2025 નાંદોદ ના કુંવરપરા ગામ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના વાસ્તુપૂજનમાં ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા,સાથે નાંદોદ ના પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા તેમજ કાર્યકર્તાઓ આગેવાન ઉપસ્થિત.