વંથળી: હોળીની ઝાળ ઉપરથી જાણીતા આગાહીકાર રમણીક વામજાએ આગામી વર્ષમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરી
Vanthali, Junagadh | Mar 14, 2025
જુનાગઢ જિલ્લાના વંથલી શહેર ખાતે હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તે માટે વંથલી શહેરના જાણીતા આગાહીકાર રમણીક વામજાએ...