તળાજા: નવી કામરોલથી હાજીપર રોડનું કામ ઠપ્પ: ૮ મહિનાથી મેટલના ઢગલાઓ વચ્ચે લોકો ત્રાહિમામ, અકસ્માતો વધ્યા
તળાજા તાલુકામાં નવી કામરોલ ગામથી હાજીપર ગામ સુધીના રોડનું નવીનીકરણ કાર્ય છેલ્લા આઠ મહિનાથી અધૂરું અને બંધ હાલતમાં છે. રોડ પર મોટી માત્રામાં મેટલ પાથરી દેવામાં આવી હોવાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોજિંદા અવરજવર દરમિયાન આ મેટલના કારણે નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ સતત બનતી રહે છે, જેને કારણે લોકોમાં ભારે