માંડવી હિન્દુ સ્મશાન ભૂમિ ની ગરિમા ઝાડવા માંડવી કોંગ્રેસ દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસા માંડવી દરિયા કિનારે કરવામાં આવી બીચ ફેસ્ટિવલ ના કારણે હજારો પ્રવાસીઓ માનવી દરિયા કિનારે આવી રહ્યા છે ત્યારે હિન્દુ સ્મશાન ભૂમિ ની ગરિમા ન જડવાથી હોવાની અને તંત્રને આ બાબતે જાગૃત થવા અપીલ કરાઈ