વિસનગર: સવાલાના 'રાવણ' વિસ્તારમાં ગાયોની કતલનું કૌભાંડ ઝડપાયું
વિસનગર તાલુકા સવાલા ગામમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનામાં પોલીસે બાતમીને અાધારે રેડ કરી 250 ગાૈ-માંસ અને હથિયારો સાથે અેક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે બે ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ગાૈ-માંસ સહિતનો મુદ્દામાલ કબજે લઇ ચાર શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.