સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ રહેતા નીતિનભાઈ મકવાણાના કબજા માંથી ચાઈનીઝ દોરી જેનો પર પ્રતિબંધ હોય તે દોરી વેચાણના હેતુથી પોતાને કબજામાંથી મળી આવતા શિહોર પોલીસ દ્વારા કબજે કરી મને મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાના ભંગ બદલ સિહોર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી