આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધા બાદ રાજુભાઇ કરપડા અન્ય રાજકીય પક્ષમાં જાય તેવી અનેક અટકળો ચાલતી હતી જેની વચ્ચે આજે મૂળી તાલુકાના દિગાસર ગામે રાજુભાઈ કરપડા દ્વારા ખેડૂત બેઠકનું આયોજન કરાયું છે ઉલ્લેખનીય છે કે રાજીનામું ધર્યા બાદ રાજુભાઇની આ બિનરાજકીય પ્રથમ ખેડૂત બેઠકનું આયોજન થયું છે.