મોરવા હડફ: વિશ્વ શૌચાલય દિવસ-૨૦૨૫ “આપણું શૌચાલય,આપણુ ભવિષ્ય“ થીમ પર મોરવા હડફ ખાતે જિલ્લા કક્ષાના લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
તા.19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મોરવા(હ) તાલુકા પંચાયત ખાતે જિલ્લા કક્ષાના લોન્ચિંગ કાર્યક્રમનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સ્વચ્છતા શપથ લઈને સ્વચ્છ ભારતના નિર્માણ અંગેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.