દાહોદ: દાહોદ રેલવે સ્ટેશનની આસપાસ આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે રેલવે રાજકીય પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
Dohad, Dahod | Nov 30, 2025 દાહોદ રેલ્વે સ્ટેશનની આસપાસ આડધેડ મોટરસાઇકલ પાર્કિંગ કરી વાહન ચાલકો જતા રહેતા તેવું રાજકીય રેલ્વે પોલીસ ને ધ્યાને આવતા જેને લઈ રેલવે રાજકીય પોલીસ દ્વારા તેવા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી