તિલકવાડા: પ્રકૃતિ અને સાંસ્કૃતિનુ રક્ષણ કરવા પાંચ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરતા કાલાઘોડાના ખેડૂત મિતેષ બારીયા શું કહે છે સાંભળો.
આજરોજ નર્મદા જિલ્લાના વાડિયા કાળા ઘોડા ખાતે ઓર્ગેનિક ખેતી જેમાં કેળ અને બાગબાની કરતા ખેડૂત મિતેશ ભાઈ બારીયા જે સતત પાંચ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી અને સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેનું રક્ષણ થાય આ હેતુ સાથે ઓર્ગેનિક ખેતી કરતા હોય છે અને તેમાં આજે સાધુ સંતોએ પણ અને આપણા રાજ્યપાલ આપણા વડાપ્રધાન બધા જ જ્યારે આ વાત પર ભાર આપતા હોય તો આજે આ વિચારવું રહ્યું