મેંદરડા: મેંદરડાના નાની ખોડીયાર ગામે ચોમાસામાં રોગચાળા નિવારણ માટે દવાઓનો છટકાવ કરવામાં આવ્યો
Mendarda, Junagadh | Jul 16, 2025
મેંદરડા તાલુકાના નાની ખોડીયાર ગામે ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળાને રોકવા માટે સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા દવાઓનો છટકાવ...