માંડવી: ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે MLA અનિરુદ્ધ દવેની વરણી થતા AAP નેતા કૈલાશ દાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા
Mandvi, Kutch | Dec 29, 2025 ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે MLA અનિરુદ્ધ દવેની વરણી થતા AAP નેતા કૈલાશ દાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા ભ્રષ્ટાચારીઓ સામે લોકો ને જાગૃત થવા આહવાન કર્યું હતું.