જૂનાગઢના બીલખા ખાતે રહેતા સકીલ અબ્દુલભાઈ કાળવાતરના માતાને ઈકબાલ હબીબભાઈ કાળવતર, સમત ઈકબાલભાઈ કાળવતર, હમીદાબેન ઈકબાલ કાળવતર, હબીબ અલીભાઈ કાળવતર સાથે અગાઉ સકીલભાઈની વાડીએ માથાકુટ ઝગડો થયેલ હોય તે બાબતનું સકીલભાઈ સમાધાન કરવા ગયેલ હોય તે દરમ્યાન ઈકબાલ કાળવતર, સમત કાળવતર, હમીદાબેન કાળવતર અને હબીબે ઉસ્કેરાઈ જઈ ફરીને ભુંડી ગાળો આપી સકીલભાઈને લોખંડના પાઈ વડે સરીરે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બીલખા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ