તા. 03/01/2026, શનિવારે સાંજે ચાર વાગે ધોળકા તાલુકા કોંગ્રેસના અગ્રણી અશ્વિનભાઇ સોનારા સહિતના અમુક આગેવાનો આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે પધાર્યા હતા. તેઓ AAP ના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડો. જવેલબેન વસરાની હાજરીમા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.