Public App Logo
National
Delhi
Dairyquiz
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness
Worldliverday
Snakebite
North_east_delhi
Digitalhealth
Chooselife

News in Tapi

ડોલવણ: ડોલવણ તાલુકાના આંબાપાણી ગામેથી પોસ્કો કેસ અંતર્ગત બે રસોઈયા ની અટક કરવામાં આવી.

Dolvan, Tapi | Jul 17, 2025

વાલોડ: વાલોડ ગામના વાલ્મિકી નદી પર બનેલ બ્રિજ નું કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું.

Valod, Tapi | Jul 17, 2025

વ્યારા: વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાં સર્જાયેલ અકસ્માતમાં ગેરકાયદેસર પશુ ભરી જતા ત્રણ પશુ ના મોત.

Vyara, Tapi | Jul 17, 2025

સોનગઢ: સોનગઢ તાલુકાના રાણીઆંબા નજીક ફાટકનું કામ ચાલુ કરાયું,જોકે ગરનાળામાં પાણી ભરાયેલ હોય વાહનચાલકોની સમસ્યા વધી.#Jansamasya

Songadh, Tapi | Jul 17, 2025

ડોલવણ: ડોલવણ તાલુકાના પાટી ગામની વિધાર્થીએ અંબિકા બ્રિજ પર થી નદીમાં કૂદકો માર્યો,સગીરાની શોધખોળ હાથ ધરાઈ.

ડોલવણ: ડોલવણ તાલુકાના પાટી ગામની વિધાર્થીએ અંબિકા બ્રિજ પર થી નદીમાં કૂદકો માર્યો,સગીરાની શોધખોળ હાથ ધરાઈ.

Dolvan, Tapi | Jul 17, 2025

વ્યારા: તાપી પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી દ્વારા સાયબર ક્રાઈમમાં ઝડપાયેલા આરોપી અંગે માહિતી આપી

Vyara, Tapi | Jul 16, 2025

વાલોડ: વાલોડ તાલુકાના અલગટ ગામે આવેલ વિધાર્થીઓ વગરની શાળા બંધ કરવામાં આવી.

Valod, Tapi | Jul 16, 2025

વ્યારા: વ્યારા તાલુકાના ડુંગરગામ ખાતે નજીવી બાબતે ઝગડો થતા વાંસ ની લાકડીના સપાટા મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

વ્યારા: વ્યારા તાલુકાના ડુંગરગામ ખાતે નજીવી બાબતે ઝગડો થતા વાંસ ની લાકડીના સપાટા મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

Vyara, Tapi | Jul 16, 2025

વાલોડ: શહેરમાં પોલીસ મથકે જમીન દલાલ અને બે ખેડૂત સામે રૂ. 55.50  લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ