ઉતરાયણ પર્વ દરમિયાન શોટ સર્કિટ થી કોઈ જાનહાનિ ના થાઈ તેને અનુલક્ષીને આવતી કાલે તારીખ ૧૪/૦૧/૨૦૨૬ ને બુધવારના રોજ પી.જી.વી.સી.એલ જેસર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ૬૬ કે.વી જેસર સબ-સ્ટેશનમાંથી નિકળતા ૧૧ કે.વી. જેસર જ્યોતિગ્રામ ૧૧ કે.વી. કાંત્રોડી જ્યોતિગ્રામ ૧૧ કે.વી. શાંતિનગર જ્યોતિગ્રામ ૧૧ કે.વી. દેપલા જ્યોતિગ્રામ ૧૧ કે.વી. રાજપરા જ્યોતિગ્રામ ૧૧ કે.વી. છાપરીયાળી ખેતીવાડી ૧૧ કે.વી. કદમગીરી ખેતીવાડી