ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર વિસાવદર ચૂંટણીમાં હારથી ભાજપ ઉશ્કેરાયુ મારી સભાઓમાં ભાજપ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. ખેડૂતોએ ભાજપને મોટો અને તગડો ઝટકો આપ્યો છે. ત્રીસ વર્ષની નિષ્ફળતા છુપાવવા હુમલા કરવામાં આવે છે. મારી સામે બદલો લેવા ભાજપ માણસો મોકલે છે