જંબુસર: *જંબુસર તાલુકાના કાવી ગામે પીઆઈ ફાઉન્ડેશન ના સહયોગ થી આજ રોજ કાવી ગ્રામપંચાયત ખાતે ચામડી ના રોગ અને દાત ના રોગ ના નિષ્
*જંબુસર તાલુકાના કાવી ગામે પીઆઈ ફાઉન્ડેશન ના સહયોગ થી આજ રોજ કાવી ગ્રામપંચાયત ખાતે ચામડી ના રોગ અને દાત ના રોગ ના નિષ્ણાંત ડોક્ટર દ્વારા રોગ નિદાન કેમ્પ યોજાયો* સરકાર શ્રી દ્વારા જાહેર જનતા નું સ્વાસ્થ્ય સુધારવા સતત પ્રયત્નશીલ રહતી હોય છે ત્યારે આજ રોજ જંબુસર તાલુકા ના કાવી ગ્રામપંચાયત ઉપર ચામડી ના રોગ અને દાત ના રોગ અંગે નો કેમ્પ EMRI GREEN HEALTH SERV