લગ્નની લાલચ આપી કડીની યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાનો મામલો સામાજિક પ્રસંગમાં ઓળખાણ થયા બાદ સોશિયલ મીડિયાથી નજીક આવ્યા હતા.લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે બાવલું પોલીસ સ્ટેશનમાં સેનમાં ક્રિષ્ના સંદીપભાઈ સામે નોંધાઈ હતી ફરિયાદ.આ કેસમાં ધરપકડથી બચવા મુકાયેલ આગોતરા જામીન અરજી ફગાવાઈ.સરકારી વકીલ પરેશ દવેની દલીલ આધારે ફગાવાઈ જામીન અરજી