જેલ માંથી છૂટ્યા બાદ ડ્રગ્સ માફિયા દ્વારા સલાબતપુરા ખાતે ફિલ્મી તમાશો કર્યો
Majura, Surat | Jan 8, 2026 સુરત પોલીસ ને ચેલેન્જ ફેક્ટ ગુનેગારો,ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની જેલમુક્તિ પર ફિલ્મી તમાશો કર્યો, ફટાકડા-લક્ઝરી કારના ડ્રામામાં ગેંગસ્ટર સોંગ સાથે સો.મીડિયા પર વીડિયો મૂક્યો, 'ડોન એટલે ડોન'નું કેપ્શન માર્યું,સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ પાંચ મહિનાની જેલની સજા કાપીને તાજેતરમાં જ બહાર આવતાની સાથે તમાસો કર્યો,SOGની રાત-દિવસની મહેનતથી ધરપકડ થયેલા આ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરી.