જૂનાગઢ: તાલુકાના બાદલપુર ગામના ખેડૂતોએ શેક મળતા ખુશાલી વ્યક્ત કરી
જુનાગઢ તાલુકાના બાદલપુર ગામે ખેડૂતોને ચેક મળતા આનંદનો માહોલ ખેડૂતોમાં સર્જાયો છે આજરોજ બાદલપુરના એડવોકેટ અને ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ચેક મળવાથી અમને ખૂબ ટેકો થયો છે અને એનાથી અમે ખેતરમાં વાવેતર માટેનું બિયારણ ની ખરીદી માટે તૈયારી કરી રહ્યા છીએ