બાવળા: ચલોડા ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ સરોડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો
આજરોજ તા. 24/11/2025, સોમવારે સવારે 11 વાગે ચલોડા ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું સુંદર આયોજન સરોડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 5 સરકારી શાળાના 20 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.