ગણદેવી: ધનોરી ગામમાં આદિવાસી યુવતીને લગ્નની લાલચ આપીને ગર્ભવતી બનાવનાર વ્યક્તિ ઝડપાયો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધનોલી ગામમાં આદિવાસી યુવતીને લગ્નની લાલચ આપીને ગર્ભવતી બનાવનાર વ્યક્તિ ઝડપાયો છે. દિવ્યેશ આહીર નામના વ્યક્તિને પોલીસે બળાત્કાર તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.