કામરેજ: RFO સોનલ સોલંકી પર થયેલ ફાયરિંગ કેસમાં બન્ને આરોપીઓને કોર્ટે દ્વારા વધુ ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા
Kamrej, Surat | Nov 20, 2025 સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર ફાયરિંગ થયાનો મામલો,આરોપી પતિ RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીના વધુ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા,વધુ 4 દિવસના કોર્ટે આપ્યા,ગુનામાં વપરાયેલ હથિયાર ક્યાં છે તેમજ ક્યાં રોકાયા હતા સહિત અલગ અલગ મુદે પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા,પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કર્યો હતો