તાલોદ: તલોદ ખાતે મતદાર યાદી સુધારણા (SIR) અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ વિધાનસભાની કાર્યશાળા યોજાઇ
તલોદ ખાતે મતદાર યાદી સુધારણા (SIR) અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ વિધાનસભાની કાર્યશાળા યોજાઇ આ બેઠકમાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત વિધાનસભા પ્રભારી શ્રી મહેન્દ્રભાઇ બાવરીયા, પ્રાંતિજ-તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રહેવર, જીલ્લા ભાજપ દ્વારા નિયુક્ત ઇન્ચાર્જ જીગ્નેશભાઇ પંડ્યા, તલોદ નગરપાલિકા પ્રમુખ મતી રમીલાબેન ચાવડા, તલોદ તાલુકા પં