મણિનગર: ઇસનપુરમાં ડિમોલીશનના ડ્રોન વીડિયો આવ્યા સામે
આજે સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ઇસનપુરમાં કરાયેલ ડિમોલીશનના ડ્રોન વીડિયો સામે આવ્યા છે.જેમાં ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ.ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી.ત્યારે સમગ્ર કામગીરીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.