જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર ની પ્રેરણાથી આ પાવન પર્વ મકરસંક્રાંતિમાં જે યુવાનો ઉત્સાહ થી પતંગ ચગાવતા હોય અને એની દોરી કોઈને ઘાતકી ન થાય એ માટે વંદે માતરમ સેવા સમિતિ દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે તેમાં મેંદરડા શહેરમાં મેંદરડા પોલીસ સ્ટાફ અને વંદે માતરમ સેવા સમિતિ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ સેવા સમિતિ ની આજે એક અનોખી પહેલ મકરસંક્રાંતિ દરમિયાન પતંગની દોરીથી થતા અકસ્માતોનું ટાળવા માટે ટુ વ્હીલર વાહન ચાલકોને ગળામાં સેફ્ટીગાર્ડ લગાડવામાં