જંબુસર: જંબુસર 
કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ એક ગામની સ્કૂલ નો શિક્ષક બન્યો હેવાન. સગીર વિદ્યાર્થીનીને કર્યા અડપલાં
જંબુસર   કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ એક ગામની સ્કૂલ નો શિક્ષક બન્યો હેવાન. સગીર વિદ્યાર્થીનીને કર્યા અડપલાં  સલમાન સિરાજ નાથા.નામના શિક્ષક ની કરતૂત સામે આવી  વિજ્ઞાન મેળા નું નામ લઈને ભરૂચ લઈ ગયો અને ભરૂચમા આવેલ સીટી સેન્ટરના પાર્કિંગ મા શારીરિક અડપલા કર્યા   આરોપી એ સગીર વિદ્યાર્થીનીને એક કલાક સુધી પોત