ઇડર: ઈડરમાં જાતિના દાખલામાં ટીડીઓની ખોટી સહી કરનાર શખ્સ સામે ફરિયાદ
ઈડરના જાલીયા ગામના એક વ્યક્તિના જાતિના પ્રમામપત્રમાં ટી.ડ
ઈડરમાં જાતિના દાખલામાં ટીડીઓની ખોટી સહી કરનાર શખ્સ સામે ફરિયાદ ઈડરના જાલીયા ગામના એક વ્યક્તિના જાતિના પ્રમામપત્રમાં ટી.ડી.ઓ.ની ખોટી સહી કરનાર | ચડાસણાના શખ્સ સામે ઘટનાના પાંચ વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાતાં, સરકારી કચેરી આસપાસ દાખલા કઢાવી આપવાનું નેવર્ક ચલાવી ડેરાતંબુ તાણી પડ્યા પાથર્યા રહેતા લેભાગુ દલાલોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ મામલે પોલીસ તટસ્થ તપાસ ક