લોકશાહીનો મહાપર્વ એટલે મતદાન તાલુકામાં લાગી લાંબી મતદાન મથકો પર લાઈનો ખેડબ્રહ્મા વિધાનસભામાં 323 બુથ આવેલા છે જેમાં વહેલી સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાનની શરૂઆત થઈ હતી જેમાં 9:00 વાગ્યા સુધીના આંકડાકીય માહિતી મતદાનની 13.43 ટકા મતદાન નોંધાયું હતું