જૂનાગઢ: તાલુકાના વડાલ અને ચોકી ગામ પાસે યુવતીએ સેલફોસના ટીકડા પી જતા મુત્યુ
જૂનાગઢના જેતપુર ધોરાજી રોડ પર રહેતા વસીમભાઇ શેખની સુપુત્રી આસ્તાનાબેનએ કોઇ પણ અગમ્ય કારણોસર સેલફોસના ટીકડા પી જતા જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જતા ધોરાજી પહોચતા ધોરાજી સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોકટરએ જોઇ તપાસી મરણ જાહેર કરતા વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ કરી રહી છે.