ભેસાણ: ગાંધીનગર ખાતે રાજ્યકક્ષા મંત્રી અને જુનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા સાથે મુલાકાત કરતા પૂર્વ ધારાસભ્ય
આજરોજ રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષા મંત્રી અને જુનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સાથે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી; વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય સહીત જુનાગઢ જીલ્લાના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે તમામ ખેતી પાક અને બાગાયતી પાકમાં ખેડૂતોને થયેલ ભારે આર્થિક નુકશાની બાબતે ચર્ચા કરી