વડાલી તાલુકા ના ડોભાડા ગામના જાગૃત નાગરિકે પોતાના ગામની ફળીમાં રસ્તામાં પાણી અને ગંદકી બાબતે વિડીયો બનાવી અને ગામના સરપંચ અને તલાટી ને સૂચિત કર્યું કે તાત્કાલિક ધોરણે પાણી ગંદકી ની સમસ્યા દૂર થાય.આજે 10 વાગે ડોભાડા ગામના જાગૃત નાગરિક જગદીશભાઈ એ આ વીડિયો સો.મીડિયા માં વાઇરલ કર્યો હતો.