કપરાડા: કોલવેરા ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, સમાજના અગ્રણીઓ હાજર રહ્યા
Kaprada, Valsad | Oct 23, 2025 તાલુકાના કોલવેરા ગામ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાડધા મનાલા ગામના સરપંચ જ્યેન્દ્ર ગાંવિત, ભાવુભાઈ થોરાત, મગનભાઈ ગાંવિત, ધવળીયાભાઇ ભોયા, સંદીપભાઈ થોરાત, પ્રફુલભાઈ સહિત અનેક નામી અનામી આદિવાસી અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.