વિસાવદર ના માંડાવડ ગામ ખાતે માર્કેટિંગ યાર્ડમાં ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામ જી જાગૃતિ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યશાળાના મુખ્ય આગેવાનો સહિત ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન ચર્ચા કરવામાં આવી વિચાર અને સંગઠનની શક્તિ સાથે વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવાનો સંકલ્પ લીધો હતો