સુરત શહેરમાં વધુ એક ફ્લાયર બ્રિજ લોકોને થશે અર્પણ, કતારગામ થી અમરોલી તરફ જવાનો એક તરફનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે,સુરત શહેર મેયર દક્ષેશ માવાણી દ્વારા આજે કતારગામ પ્લાયવર બ્રિજની મુલાકાત કરાવી, કતારગામ ગજેરા સર્કલ થી અમરોલી તરફ જવાના માર્ગ ઉપર જબરદસ્ત ટ્રાફિકજામ થતો હોય છે, આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માટે એક તરફનો બ્રિજનો ભાગ ખુલ્લો મુકાશે