લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કૂદી અજાણી વ્યક્તિનો આપઘાત,કારણ અંકબંધ
Majura, Surat | Nov 24, 2025 સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી અજાણ્યા યુવકે આપઘાત કરી લીધો છે.વહેલી સવારે સાડા નવ વાગ્યાના સમય દરમ્યાન ફરિયાદ કરવા આવેલ યુવકે અણધાર્યું પગલું ભરતા ભાતે ચકચાર મચી ગઈ હતી.pso જોડે વાર્તાલાપ કર્યા બાદ બાથરૂમ જવાનું કહી યુવક પોલીસ સ્ટેશનના ચોથા માળે પોહચી ગયો હતો.જ્યાં પોલીસ કર્મચારીએ પણ પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે યુવકે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. કૌન છે અને ક્યાંનો રહેવાસી છે તેની તપાસ શરૂ કરી.