ઇડરમાં આજથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ: નગરપાલિકાએ વધતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા લીધો નિર્ણય આજે બપોરે એક વાગે મળેલી માહિતી મુજબ ઇડરમાં આજથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ઇડર નગરપાલિકાએ વધતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા આ નિર્ણય લીધો છે ઇડર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે નગરપાલિકા દ્વારા આજથી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. નગરપાલિક