આજરોજ માંડવી APMC મધ્યે "જી રામજી યોજના" અંતર્ગત કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી નવનિયુક્ત કચ્છ ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર નુ શાલ દ્રારા સન્માન કરાયું હતું ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, મહામંત્રી કમલેશભાઈ ગઢવી તેમજ પાણીપુરવઠા ચેરમેન પારસભાઈ માલમ દ્રારા અભિનંદન પાઠવામાં મા આવ્યા. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી માંડવી તાલુકા તેમજ શહેરના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા માહિતી સાંજે 5:00 કલાકે પ્રાપ્ત થયેલ છે..