માંડવી: આંબોલી ખાતે નારી સંરક્ષણ ગૃહ માંથી બાંગ્લાદેશી મહિલા ભાગી ગઈ, CCTV ફૂટેજ આવ્યા સામે.
Mandvi, Surat | Nov 23, 2025 બાંગ્લાદેશી મહિલા થઈ ફરાર,આબોલી ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહ માંથી બાંગ્લાદેશી મહિલા ફરાર.નજમા મોહમ્મદ ઈમાનઅલી નામની મહિલા દિવાલ કૂદી ફરાર,ગૃહ ના ધાબા પરથી પાઇપ મારફતે દિવાલ કૂદી,મહિલા ફરાર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.