મહુવા: કાંકરિયા ગામના મુખ્ય માર્ગ પર લટાર મારતા કદાવર દીપડાથી લોકોમાં ભયનો માહોલ.
Mahuva, Surat | Nov 18, 2025 કાંકરિયા ગામ ના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થતા એક વાહનચાલકના મોબાઈલમાં રસ્તાની બાજુમાં આરામ કરતો દીપડો કેદ થયો હતો.કદાવર દીપડો જોઈ વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ફફડાટ ફેલાય ગયો છે. શિકારની શોધમાં રહેણાક તેમજ ખેતરાળ વિસ્તારમાં અવારનવાર નજરે પડતા દીપડાથી તાલુકાની જનતામાં ભયનો મહોલ છવાયેલ છે.