કોટડા સાંગાણી: કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે
રૂ. ૨.૪૩ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે રૂ. ૨.૪૩ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ ૦૦૦૦૦૦ ૩૯૬૦ ચોરસ મીટર સરકારી જમીન પર ૧૧ વ્યક્તિઓએ કરેલા દબાણ હટાવતું જિલ્લા વહીવટી તંત્ર ૦૦૦૦૦૦૦ રાજકોટ તા. ૨૯ જુલાઈ - રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે ૧૧ વ્યક્તિઓએ ૩૯૬૦ ચોરસ મીટર સરકારી જમીન પર કરેલા દબાણ હટાવીને રૂ. ૨.૪૩ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી ૨૯ જુલાઈના રોજ જિલ્લા કલેકટર શ્રી ઓમ પ્રકાશના આદેશથી આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહક જૈનના માર્ગદર્શન હેઠ