મહુવા તાલુકાના સૈદરડા ગામથી સેદરડા–ભાનવડીયા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ચર્ચાએ જોર પકડ્યું છે. ગ્રામજનોએ રોડના બાંધકામમાં થયેલી ગેરરીતિઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હોવા છતાં થોડા જ દિવસોમાં રોડ પર ખાડા પડી ગયા છે, જગ્યાએ જગ્યાએ ડામર ઊખડી ગયો છે અને સાઇડ પટ્ટી પણ બેસી ગઈ છે. કામમાં નીચી ગુણવત્