અસારવા: AMCની 1230 મિલકતો પર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે, 'કેચ ધ રેન' અભિયાન હેઠળ રૂ. 23. 63 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે
AMCની 1230 મિલકતો પર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે: 'કેચ ધ રેન' અભિયાન હેઠળ રૂ. 23. 63 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે, પાણીનો વેડફાટ અટકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 17 નવેમ્બરના સોમવારના 4 વાગે મળેલી વોટર સપ્લાય કમિટીમાં નિર્ણય કરાયો...