રાજકોટ દક્ષિણ: રાજકોટની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી દારૂની 9 બોટલ મળી
રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે વધુ એક વાર રાજકોટની સિવિલ હોસ્પિટલ ગંભીર વિવાદમાં આવી છે સિવિલ હોસ્પિટલના કેમ્પસ માંથી નવ બોટલ દારૂની મળી આ ઘટનાથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો