મણિનગર: શહરેમાં આગામી ૭ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે
આજે ગુરુવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ હવમાન વિભાગ ખાતેથી હવમાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસે માહિતી આપતા જણાવ્યું હતુ કે આગામી ૭ દિવસ ઠંડીનો ચમકારો રહેશે. અમદાવાદમાં તાપમાન ૧૫ ડિગ્રીથી નીચુ રહેશે.ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ રહેશે.