જૂનાગઢ: જિલ્લામાં તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખોની કરાઈ વરણી,નવનિયુક્ત પ્રમુખોને કાર્યકર્તાઓએ આવકાર્યા
જુનાગઢ જિલ્લામાં તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખોની વરણી કરવામાં આવી છે.માંગરોળ,કેશોદ,માણાવદર વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખો ની વરણી કરાઈ છે.માળીયા તાલુકા પ્રમુખ અને મેંદરડા શહેર પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ ની પણ વરણી કરાઈ છે.પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વરણી કરવામાં આવી છે.નવ નિયુક્ત શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા છે.