મહુવા: મહુવામાં એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા ગટગટાવી
મહુવાના એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મહુવામાં રહેતા સન્ની પરમાર પર ચોરીનો ખોટો આરોપ નાખવામાં આવતા સન્નીભાઈ અને તેમના પરિવાર ના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા તમામ લોકોને સારવાર માટે ભાવનગર ની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બાજુમાં રહેતા કાલુભાઈ ને ત્યાં ચોરી થઈ હોય જે અંગેનો આક્ષેપ નાખવામાં