વિસાવદર: વિસાવદર માં રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત જવાહર ચાવડા રૂબરૂ મળ્યા લોકોને
વિસાવદર શહેરમા સુંદરબા બાગ ખાતે બેરોજગાર લોકોને જવાહર ભાઈ ચાવડા દ્વારા સાંભળ્યા અને રૂબરૂ મુલાકાત કરી હતી રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત બેરોજગાર લોકોને વિસાવદર શહેર સુંદરવાબાગ ખાતે જવાહરભાઈ ચાવડા મળ્યા હતા અને લોકોના પ્રશ્નો સમજવા માટે લોકો વચ્ચે રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં બહૂડી સંખ્યામાં બેરોજગાર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જવાહરભાઈ ચાવડા ને તેમના પ્રશ્નો સૂચવ્યા હતા